મન મોહન હૈં માધવ તું Man Mohan Song Lyrics Gujarati

full Gujarati lyrics of the devotional song “મન મોહન હૈં માધવ તું”. It’s a beautifully poetic composition praising Lord Krishna, reflecting his leelas (divine plays), his connection with Radha, and the devotee’s complete surrender.

Laalo Movie Song Lyrics લાલો


લાલો કૃષ્ણ સદા સહાયતે -


 મન મોહન હૈં માધવ તું.. 

જીવતર તારું તારા મારગનો એકલ પ્રવાસી હું .. 

મારી નદીનો તું સાગર ..

આખું જગ તું, તારો નિવાસી હું ..

 ના હું મીરા કે, ના નાગર ..


મારી નૈયાનો આતમ ખલાસી તું કાના ..

મનમોહન હૈં માધવ તું...જીવતર તારું..


મથુરામાં જન્મ્યા, 

ગોકુળમાં રમ્યા, 

બંસીવટમાં શ્યામ બન્યા રાધિકા, 

વૃંદાવનમાં વરિયા, 

દ્વારિકાના બળિયા તીર ઝીલ્યા તોય તે ભાલકા 

રાધાના શબ્દ-શબ્દતું,

 વામન-રામ-બુધ્ધ તું,...

હો..સૃષ્ટિ દેનારાઓ મારા કાન્હા...!

કામણગારા ગ્વાલા


હે પાલનહારા... નંદનાં દુલારા

રંગ રસિયા તું લાલા

નંદના દુલારા.. હે પાલનહારા ..


તારી અટનનો એકલ ખલાસી તું કાના..

 મનમોહન હૈં માધવ તું...

જીવતર તારું...

તારા મારગનો એકલ પ્રવાસી હું .

મારી નદીનો તું સાગર ..


આખું જગ તું, તારો નિવાસી હું ..

ના હું મીરા કે, ના નાગર ..

મારી નૈયાનો આતમ ખલાસી તું કાના ..

મનમોહન હૈં માધવ તું...

જીવતર તારું..


મન મારું તારી મધુર વાણી ઝંખે આવી રીઝાવું કાનુડા ...

મારું હૃદય તારી લીલા નિહાળે, આવી રીઝાવું કાનુડા...


મથુરામાં જન્મ્યા, ગોકુળમાં રમ્યા,

 બંસીવટમાં શ્યામ બન્યા રાધિકા, 

વૃંદાવનમાં વરિયા, 

દ્વારિકા ના બળિયા,

 તીર ઝીલ્યા તોય તે ભાલકા


રાધાના શબ્દ-શબ્દતું,

વામન-રામ-બુધ્ધ તું,...

હો..સૃષ્ટિ દેનારાઓ મારા કાન્હા...!

કામણગારા ગ્વાલા હે પાલનહારા... નંદનાં દુલારા રંગ રસિયા તું લાલા

નંદના દુલારા.. હે પાલનહારા ..


તારી અટણનો એકલ ખલાસી તું કાના.

મન મોહન હૈં માધવ તું.. જીવતર તારું ...

તારા મારગનો એકલ પ્રવાસી હું ..

મારી નદીનો તું સાગર



આખું જગ તું,

 તારો નિવાસી હું .. 

ના હું મીરા કે, ના નાગર ..

મારી નૈયાનો આતમ ખલાસી તું કાના ..

મનમોહન હૈં માધવ તું...

જીવતર તારું..




Man Mohan hain Madhav tu..

Jeevatar taaru,

tara marg no ekal praveshi hu..

Mari nadi no tu sagar..


Aakhu jag tu, taaro nivaasi hu..

Na hu Meera ke, na Nagar..

Mari naiya no aatma khalaasi tu Kaana..

Manmohan hain Madhav tu... Jeevatar taaru..


Mathura ma janmya,

Gokul ma ramya,

Bansivat ma Shyam banaya Radhika,

Vrindavan ma variya,

Dwarika na baliya teer jheeliya toy te bhalka


Radhana shabd-shabd tu,

Vaman-Ram-Buddh tu,...

Ho.. srushti denarao mara Kanha..

Kamangara Gwala


He palanahara... Nand na dulara

Rang rasiya tu Lala

Nand na dulara.. He palanahara..

Tari atan no ekal khalaasi tu Kaana..

Manmohan hain Madhav tu... Jeevatar taaru...


Tara marg no ekal praveshi hu..

Mari nadi no tu sagar..


Aakhu jag tu, taaro nivaasi hu..

Na hu Meera ke, na Nagar..

Mari naiya no aatma khalaasi tu Kaana..

Manmohan hain Madhav tu... Jeevatar taaru..


Man maru tari madhur vani jankhe aavi reezavu Kanuda...

Maro hriday tari leela nihale, aavi reezavu Kanuda...


Mathura ma janmya, Gokul ma ramya,

Bansivat ma Shyam banaya Radhika,

Vrindavan ma variya,

Dwarika na baliya,

Teer jheeliya toy te bhalka


Radhana shabd-shabd tu,

Vaman-Ram-Buddh tu,...

Ho.. srushti denarao mara Kanha..!

Kamangara Gwala


He palanahara... Nand na dulara

Rang rasiya tu Lala

Nand na dulara.. He palanahara..


Tari atan no ekal khalaasi tu Kaana..

Manmohan hain Madhav tu.. Jeevatar taaru ...

Tara marg no ekal praveshi hu ..

Mari nadi no tu sagar


Aakhu jag tu, taaro nivaasi hu ..

Na hu Meera ke, na Nagar ..

Mari naiya no aatma khalaasi tu Kaana ..

Manmohan hain Madhav tu... Jeevatar taaru.




song’s themes:


 Devotional Surrender:

   “જીવતર તારું, તારા મારગનો એકલ પ્રવાસી હું” show the devotee’s full devotion and journey along Krishna’s path.

   


Krishna’s Life & Leelas:

Mathura, Gokul, Vrindavan, Dwarka and Radha , Krishna’s earthly play and divine acts.

 

Cosmic Significance:

  “આખું જગ તું, તારો નિવાસી હું”  imply that Krishna is the soul of the universe, and the devotee exists within his divine presence.


Spiritual Bliss:

  “મારી નૈયાનો આતમ ખલાસી તું કાના”  express liberation and inner peace through Krishna.


Repeated Chorus:

 The chorus reinforces devotion and the yearning of the soul for Krishna’s presence, which is common in bhajans to invoke emotional resonance in listeners.

The Most famous wedding song click here



Comments

Popular posts from this blog

तारा बिचला चाँद रुपाला Song Lyrics हिन्दी । Youngest Couple

कदि आओ नी रसीला म्होरे देश जोवा थोरी बाटलडी Chotu Khan Hindi Lyrics | Kadi Aao Ni Rasila Mhore Desh Chotu Khan Lyrics

चार चार चूड़ला रे पड़िया बन्नी री पेटी मो छोटू खान सोंग हिन्दी लिरिक्स | Chotu Khan Char Char Chudla Song Hindi Lyrics