મન મોહન હૈં માધવ તું Man Mohan Song Lyrics Gujarati
full Gujarati lyrics of the devotional song “મન મોહન હૈં માધવ તું”. It’s a beautifully poetic composition praising Lord Krishna, reflecting his leelas (divine plays), his connection with Radha, and the devotee’s complete surrender . Laalo Movie Song Lyrics લાલો લાલો કૃષ્ણ સદા સહાયતે - મન મોહન હૈં માધવ તું.. જીવતર તારું તારા મારગનો એકલ પ્રવાસી હું .. મારી નદીનો તું સાગર .. આખું જગ તું, તારો નિવાસી હું .. ના હું મીરા કે, ના નાગર .. મારી નૈયાનો આતમ ખલાસી તું કાના .. મનમોહન હૈં માધવ તું...જીવતર તારું.. મથુરામાં જન્મ્યા, ગોકુળમાં રમ્યા, બંસીવટમાં શ્યામ બન્યા રાધિકા, વૃંદાવનમાં વરિયા, દ્વારિકાના બળિયા તીર ઝીલ્યા તોય તે ભાલકા રાધાના શબ્દ-શબ્દતું, વામન-રામ-બુધ્ધ તું,... હો..સૃષ્ટિ દેનારાઓ મારા કાન્હા...! કામણગારા ગ્વાલા હે પાલનહારા... નંદનાં દુલારા રંગ રસિયા તું લાલા નંદના દુલારા.. હે પાલનહારા .. તારી અટનનો એકલ ખલાસી તું કાના.. મનમોહન હૈં માધવ તું... જીવતર તારું... તારા મારગનો એકલ પ્રવાસી હું . મારી નદીનો તું સાગર .. આખું જગ તું...